ગુજરાતી રસધાર
@GujaratiRasdharગુજરાતી ભાષાનું ગૌરવ સમા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત 💕 શાયરી, કવિતા, ગઝલ, સુવાક્યો ની શરવણી & Special For તું એટલે...... Contact :--- https://t.me/PatelAkku
Посты канала (20)
- ખોટા પ્રશ્નનો શ્રેષ્ઠ ઉત્તર એટલે મૌન અને કપરા સમયની શ્રેષ્ઠ પ્રતિક્રિયા એટલે સ્મિત....! 20.10.2025
- વચનો સૌથી મઘુર જુઠાણું છે. 11.10.2025
- સમજાવવાનો કે સમજવાનો જ્યાં કદી ભાર ન લાગે એવા સબંધને જામતા વાર ન લાગે ! 19.01.2025
- એના વાળની મહેક પરથી લાગે છે કે ફૂલો પણ સુગંધ ત્યાથી જ ચોરી જતાં હશે.... 03.04.2022
- 🦁ભૂલ સુધારવા ચોઘડિયા જોવાની જરૂર નથી... જય માતાજી 🙏 #_૧૬/૧૧/૨૦૨૧ 26.11.2021
- 🦁સારા કર્મો જ કડવી વાણિનો સરસ પ્રત્યુત્તર છે... જય માતાજી 🙏 #_૨૫/૧૧/૨૦૨૧ 25.11.2021
- મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો વિડીયો એકવાર ચોક્કસ થી જોઈ લેજો. વિડીયો ને વધુમાં વધુ શેર કરો તથા YouTube ચેનલ ને સ… 07.10.2021
- Misson Constable - 2021 મિત્રો શુ તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો? તો જોડાઇ જાવ આ ગૃપ માં. પોલીસ કોન્સ્ટેબલ ની તૈ… 06.10.2021
- 🦁દિશા ખોટી હોય તો પાછા વળી જવું પછી તે રસ્તો હોય કે સબંધ... જય માતાજી 🙏 #_૩૦/૦૯/૨૦૨૧ 30.09.2021
- 🦁જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે... જય માતાજી 🙏 #_૨૭/૦૯/૨૦૨૧ 27.09.2021
- જાગવું પણ કબૂલ છે રાતભર... તારાથી વાત કરવામાં જે સુકુન છે એ ઊંઘવામાં ક્યાંથી 😕 26.09.2021
- 🦁ક્યારેક તમારા એ ખરાબ સમયનો પણ આભાર માનજો કે જેને તમને મુશ્કેલીઓ સામે લડતાં શીખવ્યું... જય માતાજી 🙏 #_૨૬/૦૯/૨૦૨૧ 26.09.2021
- 🦁મનુષ્ય કમાલ કરે છે, નાટકમાં લોકોનું દુઃખ જોઈને રડી પડે છે, અને સાચી જીંદગીમાં લોકોના દુઃખને નાટક સમજે છે... જય માતાજી… 18.09.2021
- 🦁સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે... *જય માતાજી 🙏 #_૧૭/૦૯/૨૦૨૧ 17.09.2021
- 🦁જીંદગી એ એક એવી પટકથા છે, કે જેને લખ્યા પછી ભૂંસવા માટે , રબ્બરના વિકલ્પમાં જાત ને ઘસવી પડે... જય માતાજી 🙏 #_૦૯/૦૯/૨… 09.09.2021
- 🦁સજી ગઈ છે દ્વારિકા ને શરૂ થઈ ગઈ તૈયારી , આઠમને સોમવારે આવશે વ્હાલો કૃષ્ણ મોરારી... જય દ્વારિકાધીશ 🙏 #_૩૦/૦૮/૨૦૨૧ 30.08.2021
- 🦁ભરોસો ભારે હોય છે દરેકે ના ખભે મૂકી ના શકાય... જય માતાજી 🙏 #_૨૯/૦૮/૨૦૨૧ 29.08.2021
- 🦁આપણે જે સાચવવા જેવું હોય છે એની પરવા કરવા કરતાં નથી અને જે ફેંકવાલયક હોય એને સંઘરી રાખીએ છીએ... જય માતાજી 🙏 #_૧૭/૦૮/… 17.08.2021
- 🦁અહમ આડો ન આવે તો સબંધ સીધા જ રહે છે... જય માતાજી 🙏 #_૧૬/૦૮/૨૦૨૧ 16.08.2021
- 🦁જેમ સોનું ટીપી ટીપી ને ઘડાય છે એમ જ માણસ પણ તકલીફો વેઠીને સફળ બને છે... જય માતાજી 🙏 #_૧૨/૦૮/૨૦૨૧ 12.08.2021